Metal Part Costing Calculators for Brass, Aluminium, Copper, Mild Steel (MS) and Stainless Steel (SS)
Choose the right costing calculator for your metal components. Fast, simple and convenient costing for your business.
1. Pcs weight: તૈયાર નંગનું વજન કિલોગ્રામમાં એન્ટર કરો. ઉદાહરણ: 6.5 ગ્રામ માટે 0.0065 લખો.
2. જોબવર્ક ચાર્જ: જો જોબવર્ક ચાર્જ 50 પૈસા હોય તો 0.50 એન્ટર કરો.
3. પ્રોફિટ ટકાવારી: જો પ્રોફિટ 10 ટકા હોય તો માત્ર 10 એન્ટર કરો.
4. બધા કેલ્ક્યુલેટર માત્ર Pcs. (નંગ) નો ભાવ ગણવા માટે છે, કિલોનો નહીં.
5. Density: જે કેલ્ક્યુલેટરમાં Density નો વિકલ્પ હોય ત્યાં Density પસંદ કરવાનું ભૂલશો નહીં.
6. પાસવર્ડ: તમને મળેલા પાસવર્ડનો ઉપયોગ માત્ર એક જ જગ્યાએ કરી શકશો.
7. બ્રાસ કાસ્ટિંગ: જો રોડ બ્રાસ (ભઠ્ઠી) કાસ્ટિંગ હોય, તો જરૂરિયાત પ્રમાણે તેનું કેલ્ક્યુલેટર બનાવી આપીશું.
8. સહાયતા: સલાહ, સૂચન કે સહાયતા માટે એડમિનનો સંપર્ક કરવો
Welcome to Techwell Metal Part Costing Solutions.
We provide metal part costing calculators for Brass, Aluminium, Copper, Mild Steel (MS) and Stainless Steel (SS).
Our goal is to make metal component costing simple, fast and convenient for businesses and manufacturers.
For support and business enquiries, please fill out the form below.